Amit Shah @AmitShah · 03 Sep 2026
દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસજીનું નિધન ગુજરાતી સંગીત જગત માટે ક્યારેય પૂરાય નહીં તેવી ખોટ છે. અનેક ફિલ્મો અને અસંખ્ય રચનાઓમાં પોતાના સૂરનું અમૂલ્ય યોગદાન આપનાર વ્યાસજીએ પોતાની દીર્ઘ સંગીત સાધના દ્વારા અસંખ્ય હૃદયોને સ્પર્શ્યા હતા. 'દીકરી તો પારકી થાપણ' જેવી તેમની અમર રચનાઓમાં
70 428Views
1 162Likes
217Reposts
45Replies
1Quotes
6Bookmarks