AMC Complaints @AMC_Complaints · 21 Oct 2019
@AMC_Complaints #આજનીઘટના પેટ્રોલ પંપ વાડા વ્યક્તિ એ 10 રૂપિયા ના 4 સિક્કા લેવા ની ના પાડી મેં કહ્યું કેમ તો એ ભાઈ એ કીધુ અમે આ સિક્કા લેતા નથી અને આપતા નથી. તો હવે સરકાર શ્રી એ આવા લોકો સામે કડક પગલાં લેવા અથવા આ સિક્કા ઓ સંપૂણ પણે પાછા લઈ લેવા @AmdavadAMC @RBI @AMC_Complaints @HPCL
0Views
2Likes
0Reposts
0Replies
0Quotes
0Bookmarks