tweetindex
ES

Bhupendrasinh Chudasama

@imBhupendrasinh · Gandhinagar, Gujarat. · joined 20 Jun 2012

Ex-Minister, Gujarat, India

458 900Followers
489Following
13 621Posts total
5.9KViews on collected posts

Últimas publicaciones

વડાપ્રધાન પદે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના બાર વર્ષનો કાર્યકાળ માત્ર શાસનનો સમયગાળો નહીં, પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સાંસ્કૃતિક પુનરુત્થાન અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાય તરીકે ઓળખાયો છે. https://t.co/Rh9x8REBEb
688 views · 13 likes · 2 reposts · 1 replies Open on X →
@imBhupendrasinh મિચ્છામી દુકકડમ 2 views · 0 likes · 0 reposts · 0 replies Open on X →
આ પાવન અવસરે વર્ષભર તપ, સંયમ અને આરાધનામાં લીન રહેલા તમામ તપસ્વીઓની સાધનાને ભાવપૂર્વક અનુમોદન. તેમની તપશ્ચર્યાનું તેજ સૌના જીવનમાં શાંતિ, આત્મબળ અને સદ્વિચારોનો પ્રકાશ પાથરે તેવી પ્રાર્થના. 17 views · 0 likes · 0 reposts · 1 replies Open on X →
જાહેર જીવનનાં લાંબા અનુભવમાંથી 'મિચ્છામિ દુક્કડમ્' નો સાચો અને સફળ અર્થ - 'નમ્રતાપૂર્વક માફી માગવી અને ઉદારતાથી માફી આપવી'. 17 views · 0 likes · 0 reposts · 0 replies Open on X →
આજે પ્રતિક્રમણ દ્વારા મન, વચન અને કાયાથી જાણતાં-અજાણતાં થયેલી ભૂલોનું ચિંતન કરીને, સૌ જીવો પ્રત્યે ક્ષમાભાવ વ્યક્ત કરવામાં આવે છે. ‘મિચ્છામિ દુક્કડમ્’ માત્ર બે શબ્દો નથી, પરંતુ અહંકારને ઓગાળીને સંબંધોને ફરી સ્નેહથી જોડવાની એક સુંદર ભાવના છે. 30 views · 0 likes · 0 reposts · 1 replies Open on X →
સંવત્સરી આપણને યાદ અપાવે છે કે જીવનમાં વેરઝેર કરતાં સંબંધો મોટા છે, અહંકાર કરતાં ક્ષમા મોટી છે અને કડવાશ કરતાં મૈત્રીભાવ વધુ શક્તિશાળી છે. ભૂતકાળની ગાંઠો છોડી, હૃદયમાં પ્રેમ અને શાંતિ સાથે આગળ વધવાનો આ પાવન દિવસ છે. 5 views · 0 likes · 0 reposts · 1 replies Open on X →
સંવત્સરી માત્ર એક ધાર્મિક પર્વ નથી… આ તો પોતાના અંતરાત્મા સામે ઊભા રહીને આખા વર્ષનું આત્મનિરીક્ષણ કરવાનો, થયેલી ભૂલોનો સ્વીકાર કરવાનો અને પશ્ચાતાપ દ્વારા મનને વધુ નિર્મળ બનાવવાનો પવિત્ર અવસર છે. 56 views · 1 likes · 0 reposts · 1 replies Open on X →
જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને પવિત્ર પર્યુષણ પર્વની પૂર્ણાહુતિના પાવન અવસરે સંવત્સરી પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ. https://t.co/pAtmkTMmpn
861 views · 26 likes · 5 reposts · 3 replies Open on X →
ગણેશોત્સવના પાવન અવસરે દર વર્ષની પરંપરા મુજબ કોઠ ગણપતિ મંદિરે ગણેશ સ્થાપનાની પવિત્ર પૂજા-અર્ચના અને આરતીમાં સહભાગી થવાનો લ્હાવો મળ્યો. દાદાના સાનિધ્યમાં આ પાવન ક્ષણોનો અનુભવ કરી મનને અપાર ધન્યતા અનુભવી. https://t.co/Uq5ZFNpujT
686 views · 15 likes · 1 reposts · 1 replies Open on X →
एकदन्ताय शुद्धाय सुमुखाय नमो नम:। प्रपन्न जन पालाय प्रणतार्ति विनाशिने।। આપને તથા આપના પરિવારને ગણેશ ચતુર્થી મહાપર્વની શુભકામનાઓ. https://t.co/6RUVS6jjBv
618 views · 25 likes · 2 reposts · 0 replies Open on X →
@imBhupendrasinh જય સ્વામિનારાયણ 🙏 14 views · 0 likes · 0 reposts · 0 replies Open on X →
પરમાત્મા સ્વામીશ્રીને દીર્ઘાયુ, અખૂટ સ્વાસ્થ્ય અને અવિરત સત્સંગ-સેવાની શક્તિ અર્પે તથા તેમના પાવન આશીર્વાદ સદાય સમગ્ર માનવસમાજ પર વરસતા રહે—એ જ હૃદયપૂર્વકની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. 47 views · 2 likes · 0 reposts · 0 replies Open on X →
સ્વામીશ્રીનું જીવન માત્ર સંતત્વની ઓળખ નથી, પરંતુ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના જીવંત પ્રકાશપુંજ સમાન છે. તેમના દિવ્ય સાન્નિધ્ય અને આશીર્વાદથી અસંખ્ય હૃદયોમાં ભક્તિ, શાંતિ અને સદાચારનો દીપ પ્રજ્વલિત થયો છે. 92 views · 2 likes · 0 reposts · 1 replies Open on X →
સંતત્વના દિવ્ય પ્રકાશને વંદન જ્યાં સાદગીમાં સાધના છે, જ્યાં સ્મિતમાં સ્નેહ છે, જ્યાં વાણીમાં વચનામૃતની શીતળતા છે અને જ્યાં જીવનનો દરેક શ્વાસ ભગવાન અને ભક્તિ માટે સમર્પિત છે — એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન પ્રાગટ્ય દિવસને કોટિ કોટિ વંદન. https://t.co/G0kCUtD0Zc
2.8K views · 127 likes · 24 reposts · 3 replies Open on X →

Frente a cuentas del mismo tamaño

14 publicaciones de los últimos 90 días, junto al rango de 100K–1M seguidores. llega a menos gente que sus pares, pero los implica mucho más.

Visualizaciones medianas52esta cuenta6 020mediana de 100K–1M
Alcance, %0.01%esta cuenta1.59%mediana de 100K–1M
Interacción, %3.45%esta cuenta0.97%mediana de 100K–1M
MétricaEsta cuentaMediana de 100K–1MProporción
Visualizaciones medianas por publicación526 0200.01×
Alcance (visualizaciones ÷ seguidores)0.01%1.59%0.01×
Tasa de interacción3.45%0.97%3.56×

Otras cuentas de este rango →   Comparar con otra cuenta →   Cómo se construyen estas referencias →

Growth & engagement

How the posts we collected actually performed: views and reaction rate post by post, what the audience did with them, and where the follower count goes.

Views per post

2.8K13 Sep
92
47
14
61814 Sep
686
86115 Sep
56
5
30
17
17
216 Sep
68817 Sep

Last 14 collected posts, oldest on the left. The scale is logarithmic: one post can outrun the rest a hundred times over.

Engagement rate per post

5.47%13 Sep
3.26%
4.26%
0.00%
4.37%14 Sep
2.48%
3.95%15 Sep
3.57%
20.00%
3.33%
0.00%
5.88%
0.00%16 Sep
2.33%17 Sep

Reactions — likes, reposts, replies and quotes — divided by views. Median for 100K–1M accounts is 0.97%.

What the audience does

Likes81.8%211 in total
Reposts13.2%34 in total
Replies5.0%13 in total

Share of every reaction we collected for this account. Replies mean argument, reposts mean endorsement, bookmarks mean the post was worth keeping.

The follower curve appears once this account has two daily snapshots — we take one a day, and this one is on its first.

Cuentas similares