Collector & DM, Kachchh @collectorkut · 25 Aug 2026
આજરોજ માંડવી તાલુકાના રામપર (વેકરા) ગામની ગ્રામપંચાયતની મુલાકાત લીધી. ગામની દફતર તપાસણી કરવામાં આવી તથા સરપંચશ્રી અને ગામલોકો સાથે ગામના પ્રશ્નો બાબતે ચર્ચા કરી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat https://t.co/pATEYtYCLa
2 128Views
26Likes
5Reposts
1Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
0.76×vs this author's median2 813 views is typical
29Percentile for this authorof 7 recent posts
1.21×vs 10K–100K median1 756 views is typical
5.85%Reachviews ÷ followers
1.50%Engagement rateof viewers reacted