tweetindex

Collector & DM, Kachchh @collectorkut · 26 Aug 2026

અગત્યની સૂચના | ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ નેપાળ-તિબેટ સરહદે પૂર અને ભૂસ્ખલનની ઘટના સંદર્ભે કચ્છના કોઈ નાગરિક/પ્રવાસી ફસાયેલા હોય તેમજ સહાયની જરૂર હોય, તો તાત્કાલિક કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા વિનંતી છે. 📞 હેલ્પલાઇન નં: 02832-250923 https://t.co/ZJS6VmQjPF
3 323Views
22Likes
11Reposts
0Replies
0Quotes
0Bookmarks

Is that a lot?

1.18×vs this author's median2 813 views is typical
57Percentile for this authorof 7 recent posts
1.89×vs 10K–100K median1 756 views is typical
9.14%Reachviews ÷ followers
0.99%Engagement rateof viewers reacted

Compare with the benchmark table →

Open on X →