tweetindex

Shankar Chaudhary @ChaudhryShankar · 03 Sep 2026

ગુજરાતી સિનેમા અને સુગમ સંગીતને પોતાના મધુર અને યાદગાર સંગીતથી સમૃદ્ધ કરનાર સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે આપેલી સંગીતમય રચનાઓ પેઢીઓ સુધી ગુંજતી રહેશે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે. ૐ શાંતિ! https://t.co/Aw1Usa6WxT
1 509Views
50Likes
25Reposts
10Replies
1Quotes
0Bookmarks

Is that a lot?

38.7×vs this author's median39 views is typical
64Percentile for this authorof 11 recent posts
0.24×vs 100K–1M median6 178 views is typical
0.27%Reachviews ÷ followers
5.70%Engagement rateof viewers reacted

Compare with the benchmark table →

Open on X →