DD News Gujarati @DDNewsGujarati · 03 Sep 2026
• ભાવનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને આકસ્મિક પાક આયોજનની અપીલ • પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ખેતીવાડી અધિકારીની સલાહ • આંતરખેડ-નીંદામણ અને મલ્ચિંગ અપનાવવા સૂચન • કપાસમાં ચૂસીયા જીવાતના નિયંત્રણ માટે સાવચેતી રાખવા અપીલ #Bhavnagar @Info_Bhavnagar
588Views
0Likes
0Reposts
0Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
1.03×vs this author's median574 views is typical
50Percentile for this authorof 4 recent posts
0.08×vs 100K–1M median7 037 views is typical
0.29%Reachviews ÷ followers
0.00%Engagement rateof viewers reacted