Vishal Thacker 🇮🇳 @ivishalthacker · 03 Sep 2026
ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય પર ટેલીફોન ઓપરેટર તરીકે ફરજ બજાવનાર શ્રી રાકેશભાઇ ઉમિયાશંકર પંડયા ના દુઃખદ અવસાન ના સમાચાર સાંભળીને શોક અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના... ૐ શાંતિ🙏🏻 https://t.co/iLdxbWi16C
101Views
0Likes
0Reposts
0Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
0.90×vs this author's median112 views is typical
20Percentile for this authorof 5 recent posts
0.06×vs 10K–100K median1 637 views is typical
0.24%Reachviews ÷ followers
0.00%Engagement rateof viewers reacted